Urjamuni Foundation

TESTIMONIALS

Home / Daily Updates / Testimonials
સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ, રાસનોલ દ્વારા વિનામૂલ્યે ચાલતા સિવણ વર્ગોમાં ઊર્જામુનિ ફાઉન્ડેશન તરફથી બહેનોને રોજગારી મળી રહે તે માટે સિલાઈ મશીનો તેમજ કાપડનું વિતરણ કરેલ છે તે બદલ સંતરામ ચેરીટેબલના પ્રમુખશ્રી ઊર્જામુનિ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરે છે.
ગણપતસિંહ ભલાભાઇ પરમાર